WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા અને ઈતિહાસ વિભાગનાં સયુંકત ઉપક્રમે “ભારતીય જ્ઞાન પરંપરા અને નવજાગૃતિ" વિષય સંદર્ભે વ્યાખ્યાન યોજાયું.
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વાંસદા, ખાતે તા.૦૪/0૨/૨૦૨૬ને બુધવારએ ઇન્ચાર્જ આચાર્ય અને ઈતિહાસ વિભાગનાં અધ્યક્ષ, પ્રા.ડૉ.જિજ્ઞેશકુમાર જે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને એમને ભારતીય જ્ઞાન પરંપરા અને નવજાગૃતિ" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતુ.