WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

અલુણાવ્રત પર્વ ઉજવણી - આરતી થાળી શણગાર

2026-07-30

આરતી થાળી શણગાર

તા: 30/07/2026 ના રોજ કૉલેજ ખાતે અલુણાવ્રત પર્વ નિમિત્તે સાંસ્કૃતિક સમિતિ અને હોમ સાયન્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે આરતી થાળી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સ્પર્ધાનું આયોજન સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. હેમલતા પટેલ તથા ડૉ. અરિસ્તા ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રાધ્યાપક નીરૂબેન પટેલ અને ડૉ. પાયલ જૈને નિષ્પક્ષ કામગીરી બજાવી હતી. સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે.

 

1.      હળપતિ રણજીત એસ.વાય.બી.એ

2.      રાઠોડ મિત્તલ એફ.વાય.બી.કોમ.

3.      નિષાદ મનીષા તથા રાઉત કુંદન સંયુક્ત રીતે વિજેતા બન્યાં હતાં.