WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
મહેંદી સ્પર્ધા
તા. 04/08/ 2026ના રોજ કોલેજના સાંસ્કૃતિક સમિતિ અને હોમ સાયન્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે પ્રા. વર્ષાબેન પટેલ તથા ડૉ. ગિરીશ વાઘેલાએ નિષ્પક્ષ અને તટસ્થ રીતે મૂલ્યાંકનની કામગીરી બજાવી હતી. વિજેતા વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે
1. હળપતિ મિત્તલ અનિલભાઈ (ટી.વાય. બી.એ., સેમેસ્ટર-5)
2. તાઈ ફરીહા સમીરભાઈ (બી.કોમ., સેમેસ્ટર-5)
2. પાંડે અંજલી રાજકુમાર (બી.કોમ., સેમેસ્ટર-3) સંયુક્ત
3. રાઠોડ ઉર્વશી ભરતભાઈ (બી.એ., સેમેસ્ટર-5) અને
3. નિષાદ મનીષા રામખેલાવન (બી.કોમ., સેમેસ્ટર-3) સંયુક્ત