WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
હેર સ્ટાઈલ સ્પર્ધા
અલુણાવ્રત પર્વ નિમિત્તે તા: 28/07/2026 ના રોજ કોલેજમાં હેર સ્ટાઈલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક કુશળતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે પ્રા. સ્મિતાબેન મિસ્ત્રી અને ડૉ. શ્વેતા પટેલે નિષ્પક્ષ મૂલ્યાંકન કરીને પોતાની સેવાઓ આપી હતી.સ્પર્ધામાં નીચે મુજબની વિદ્યાર્થીનીઓ વિજેતા બની હતી.
1. નિશાદ મનીષા એસ.વાય. બી.કોમ.
2. પીપલોતર માનસી એસ.વાય. બી.કોમ.
3. રાજભર પ્રિયંકા એસ.વાય. બી.કોમ.