WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
એચ. આર. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નવસારી ખાતે પ્રા. વર્ષાબેન પટેલ અને ઉપાચાર્ય ડૉ. ગીરીશ વાઘેલા તથા એન.એસ. એસ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. નવનીત માસ્તરના માર્ગદર્શન હેઠળ કોલેજમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.