WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન

2025-08-08

latest-event

એચ.આર. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નવસારી ખાતે ગીતસંગીત અને નૃત્યધારા અંતર્ગત તા: 8-8-2025 ના રોજ આચાર્યાશ્રી વર્ષાબેન પટેલ અને ઉપાચાર્ય ડૉ.ગિરીશ વાઘેલાના માર્ગદર્શન તથા ગીત સંગીત નૃત્ય ધારાના કોર્ડીનેટર પ્રા. નીરૂબેન પટેલના નેતૃત્વમાં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. સ્મિતાબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. એસ. વાય. બી. એની વિદ્યાર્થીની તનિષા આનંદ પ્રથમ, મેહલ આંનદ બીજા અને એફ. વાય. બી. એની વિદ્યાર્થીની પટેલ ફેના તૃતીય  ક્રમે વિજેતા બન્યાં હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા.ડૉ. હેમલતા પટેલ અને પ્રા. ડૉ. અરિસ્તા ગામિતે કામગીરી બજાવી હતી. કાર્યક્રની આભારવિધિ પ્રા. રશ્મિબેન બ્રાહ્મભટ્ટે કરી હતી.સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.