WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસન કાર્યક્રમ

2025-09-10

તા. 10 સપ્ટેમ્બર 2025 ના રોજ એચ.આર.શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ,નવસારી ખાતે  NSS અને મનોવૈજ્ઞાનિક વિભાગ દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો.જિજ્ઞેશ જે પરમાર દ્વારા વિષયના અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું. ત્યારબાદ કોલેજની મનોવિજ્ઞાનની અધ્યાપિકા જાનકી પાનસુરીયા દ્વારા આત્મહત્યા વિશે વિસ્તારથી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે આત્મહત્યાના કારણો અને આત્મહત્યા અટકાવવાના ઉપાયો તથા સમાજમાં વ્યાપેલા સોશિયલ મીડિયા ના દૂષણો વિશે પણ તેમણે વિસ્તારથી ચર્ચા કરી ત્યારબાદ કોલેજના ઉપાચાર્ય ડો.ગિરીશ વાઘેલા સાહેબે આત્મહત્યા નિવારણ કાર્યક્રમનો સારાંશ વ્યક્ત કર્યો અને કાર્યક્રમના અંતમાં આભાર વિધિ પ્રા.નીરુ પટેલ દ્વારા કરવામાં આવી હતી .ડો શ્વેતા પટેલે તમામ કાર્યક્રમનો સંચાલન કર્યો હતો. કોલેજના સાફ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ નો અંત થયો હતો.