WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

Anti ragging poster making competition

2025-08-18

એન્ટીરેગિંગ પોસ્ટર મેકિંગ સ્પર્ધા

                                                                                  તા: 18-8-2025

એચ.આર. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નવસારી ખાતે એન્ટીરેગિંગ સેલ અંતર્ગત તા: 18-8-2025 ના રોજ આચાર્યશ્રી વર્ષાબેન પટેલ અને ઉપાચાર્ય ડૉ.ગિરીશ વાઘેલાના માર્ગદર્શન તથા એન્ટીરેગિંગ સેલના કોર્ડીનેટર પ્રા. ડૉ. આરિસ્તા  ગામીત તથા પ્રા. ડૉ. હેમલતા પટેલ નેતૃત્વમાં એન્ટીરેગિંગ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ  ઉત્સાહભેર ભાગ લીધો હતો.  સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા. સ્મિતાબેન મિસ્ત્રી અને પ્રા. ડૉ. પાયલ જૈને કામગીરી બજાવી હતી. સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ સ્પર્ધામાં નીચે મુજબના વિદ્યાર્થીઓ વિજેતા બન્યાં હતા.

 

પ્રથમ - સેન્દ્રે સાક્ષી - એસ. વાય. બી. એ

દ્વિતીય - હળપતિ રણજીત - એફ. વાય. બી. એ

તૃતીય – 1. શેખ અસ્મા - ટી. વાય. બી. એ

         2. પટેલ ધ્રુવી એસ. વાય. બી. એ