WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

Congratulation Nimesh Gaddam for securing first position in inter college KAVYA PATHAN Competition

2026-01-03

શ્રી જે.બી. ધરુકાવાળા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સુરત દ્વારા શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આંતર કોલેજ કાવ્યપઠન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થી નિમેષ નરેશભાઈ ગદ્દમએ પોતાની ઉત્તમ કાવ્યપઠન ક્ષમતા દ્વારા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. તેમની આત્મવિશ્વાસપૂર્ણ અને ભાવસભર રજૂઆતને નિર્ણાયક મંડળ દ્વારા વિશેષ પ્રશંસા મળી હતી.