WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

Cyber Security Awareness Program

2025-08-06

એચ. આર. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નવસારી ખાતે તા: 6-8- 2025 ના રોજ આચાર્યશ્રી વર્ષાબેન પટેલ અને ઉપચાર્ય ડૉ. ગીરીશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સાઇબર સિક્યુરિટી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી કે. ડી. દ્વિવેદી સેક્રેટરી, સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ લીગલ સર્વિસ ઓથોરિટી નવસારી, પી.એસ.આઇ એમ. એમ. શેખ અને હેડ કોન્સ્ટેબલ અજય અમલીયાર  સાઇબર ક્રાઇમ પોલીસ નવસારી તથા સાયબર ક્રાઇમ ગુજરાતના વોલીન્ટર શ્રી પરેશ નાગપાલ દ્વારા સાઇબરફ ફ્રોડ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી અને તેનાથી બચવા માટેના ઉપાયોથી પણ વિદ્યાર્થીઓને જાગૃત બનાવવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ સાયબર સિક્યુરિટી સેલના કો-ઓર્ડીનેટર ડૉ.શ્વેતા પટેલ  અને ડૉ. એરિસ્તા ગામીતની આભારવિધિ સાથે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.