WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

Feliciation Program of Lt. Dr. Payal Jain

2025-12-22

With great pride and respect, Dr. Payal Jain was welcomed after completing her training program. Outstanding performance of Dr. Payal Jain, designated as Trainee No. 34, who secured the prestigious Alpha Rank.The Management and College Family wishes Lieutenant Dr. Payal Jain a brighter future.

એચ. આર. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપિકા ડૉ. પાયલ જૈને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA), ગ્વાલિયર ખાતે પ્રી-કમિશનિંગ કોર્સ (PRCN) ની 75 દિવસની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી. આ તાલીમ દ્વારા તેઓને વધુ જવાબદારીઓ સંભાળવા અને સંસ્થાગત તથા રાષ્ટ્રીય ઉદ્દેશ્યોમાં અસરકારક યોગદાન આપવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે.
કોલેજ પરિવાર દ્વારા 22 ડિસેમ્બર 2025ના રોજ લેફ્ટનન્ટ ડૉ. પાયલ જૈનના સ્નેહસભર સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને 
મેનેજમેન્ટ અને સમગ્ર કોલેજ પરિવાર  તરફથી લેફ્ટનન્ટ ડૉ. પાયલ જૈનને સશસ્ત્ર દળોની રક્ષા વ્યવસ્થામાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.