WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
જ્ઞાનધારા અંતર્ગત
તા. 28/12/2024 ને શનિવારના રોજ Leadeship Development Sminar નું આયોજન સ્વામી વિવેકાનંદ કેન્દ્ર દ્વારા આપણી કોલેજમાં કરવામાં આવ્યું .જેમાં 45 વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર જોડાયાં હતા.
આચાર્યા નઝમાબેને લીડરશીપ ના ગુણો વર્ણવી વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. પ્રો. સ્મિતાબેન અને પ્રો. નીરૂબેન ની સેહમતથી સંપૂર્ણ સેમિનાર આનંદદાયક રીતે સફળતાથી પૂર્ણ થયો.