WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
એચ. આર. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નવસારી ખાતે 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમથી રાષ્ટ્ર અને માતૃભૂમિ માટેના ગર્વની એક સૂત્રતાના સંદેશ દ્વારા સમગ્ર ચળવળ એક તાંતણે બંધાઈ હતી. જેના તારીખ 7/11/2025 ના રોજ 150 વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રગીતના સન્માનમાં NSS વિભાગ દ્વારા “વંદે માતરમ” ગીતનુ સમૂહગાન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના સમગ્ર શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હાજરી નોંધાવી હતી. રાષ્ટ્રગીત બાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. જિજ્ઞેશકુમાર પરમારે સ્વદેશીના શપથ લેવડાવ્યા હતા જેમાં રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુનો ઉપયોગ અને ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોનો પ્રોત્સાહન આપવુ ભારતીય ભાષાનો ઉપયોગ અને પર્યાવરણ જાગૃતિ જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો . સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.