WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
એચ. આર. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નવસારી ખાતે તા: 25/06/ 2026 ના રોજ એનએસએસ અને એનસીસીના સંયુક્ત ઉપક્રમે કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. જીગ્નેશ પરમારના માર્ગદર્શન હેઠળ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કોલેજમાં નિબંધ સ્પર્ધા, વક્તુત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. નીરૂબેન પટેલે કર્યું હતું અને આભારવિધિ પ્રા. ડૉ. હેમલતા પટેલે કરી હતી. NCC ઓફિસર ડૉ. પાયલ જૈને નશા મુક્ત ભારત માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી સમગ્ર સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થી મિત્રોની હાજરીથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.