WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
15/12/2025 ના રોજ કોલેજમાં Dog bite prevention બાબતે તેમાં માન. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન (Suo Moto Writ Petition (civil) 5 of 2025) મુજબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કોલેજના ઇ.ચા. આચાર્યશ્રી ડો. જિજ્ઞેશકુમાર પરમારે પ્રોગ્રામ અંગે માહિતી વિદ્યાર્થીઓને આપી અને તેની પ્રાથમિક સારવાર માટે માહિતી આપી.