WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
તા: 7-6-2025ના રોજ એચ. આર. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ નવસારી દ્વારા આચાર્યશ્રી વર્ષાબેન પટેલ અને ઉપાચાર્ય ડૉ. ગિરીશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એનએસ એસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. નવનીત માસ્તરની આગેવાનીમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી ચીમનલાલ લક્ષ્મીચંદ પરીખ "મમતા મંદિર" બહેરા- મૂંગા વિવિધલક્ષી વિદ્યાલયમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સહકાર્યકર તરીકે પ્રા. ડૉ. હેમલતા પટેલ અને પ્રા. ડૉ. જીગ્નેશ પરમારે સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. માનવ કલ્યાણ ટ્રસ્ટ ના પબ્લિક રિલેશન ઑફિસર શ્રી પંકજ આઈ નાઈક સાહેબે વિદ્યાર્થીઓને શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કર્યા. હતા