WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
ઘર ઘર તિરંગા ઝુંબેશ અંતર્ગત તિરંગા રેલી
એચ. આર. શાહ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નવસારી ખાતે તારીખ 11/08/2026 ને મંગળવારના રોજ એન. એસ. એસ. અને NCC ના સંયુક્ત ઉપક્રમે તિરંગા ઝુંબેશ 2026 અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ એન.એસ.એસ ના સ્વયંસેવકો, એન.સી.સી.ના કેડેટ તથા ઇન્ચાર્જ આચાર્ય પ્રા. ડૉ. જીગ્નેશભાઈ પરમાર, ઉપાચાર્ય ડો. ગીરીશભાઈ વાઘેલા તથા અન્ય પ્રાધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન રાષ્ટ્ર પ્રત્યે સન્માન, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા નો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે તેઓ સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.