WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
તા ૦૯.૧૨.૨૦૨૪ના રોજ કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડો.નઝમાં મલેકના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ, નવસારી દ્વાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ અભયમ ૧૮૧ની ટીમ તથા સખી-વન સ્ટોપ સેન્ટર નવસારીની ટીમો આવી હતી, આ ટીમ દ્વ્રાર બહેનોને લગતી નીચે મુજબની માહિતી પૂરી પાડી હતી.
Ø ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
Ø સખી – વન સ્ટોપ સેન્ટર
Ø વ્હાલી દીકરી યોજના
Ø પોલીસ સ્ટેસન બેઇઝડ સેન્ટર
Ø મહિલા સ્વાવલંબન યોજના
Ø નારી સંરક્ષણ કેન્દ્ર
Ø અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન
Ø ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના
મહિલાઑની જાતીય સતામણી, ઘરેલુ હીંસા અને બહેનોને જુદા – જુદા વયે મળતી સહાય અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમને અંતે પ્રા. હેમલતા પટેલે ઓનલાઈન છેતરપીંડી અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્ર્મનું સમગ્ર સંચાલન પ્રા.બી.આર.પવારે કર્યું હતુ. મોટી સંખ્યામાં વિધ્યાર્થીઑ તેમજ સ્ટાફ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લઇ સેમિનારને સફળ બનાવ્યો હતો.