WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

Suit and Saree Day celebration 2024

2025-01-01

latest-event

સાડી એન્ડ શૂટ ડે...

             તારીખ 31/12/2024ના રોજ એચ. આર. શાહ મહીલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, નવસારી ખાતે શૂટ અને સાડી ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાથે સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે કોલેજના પ્રાધ્યાપક બી. આર. પવાર, પ્રા. વર્ષાબેન પટેલ અને પ્રા. ડૉ. પાયલ જૈને નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે 
સાડી સ્પર્ધા
1)     સોલંકી પ્રતીક્ષા - એસ. વાય બી. એ 
2)     મિસ્ત્રી વિભાગ - ટી. વાય. બી. એ 
3)     રંગરેજ રોશની – એફ. વાય. બી. એ 
શૂટ સ્પર્ધા 
1)  મકડીયા વિલાસ – એફ. વાય. બી. એ 
2) મકવાણા ઓમ – ટી. વાય. બી. કોમ 
3) સોલંકી ક્રિપાલ – એસ. વાય. બી. એ