WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

Notice

UPCOMING EVENT - Celebration Of World Dietetics Day On 10th January, 2024

Date: 04/01/2025

Upcoming Events- Our 3 NCC Cadets Are Selected For EBSB EK Bharat Shresht Bharat Camp At National Level And Going To Be Participated From 3 January To 14th January At Junagarh.......College Family Heartily Congratulate Them...

Date: 20/12/2024

Jr. Clerk Examination Result

Date: 18/11/2024

Declaration Of Result Of Written Examination Held On 29/9/2024 For Jr. Clerk Recruitment

Date: 08/10/2024

Jr. Clerk Practical Examination Information

Date: 08/10/2024

વધારાની પરીક્ષા ની સૂચના

Date: 30/09/2024

INFORMATION FOR JUNIOR CLERK RESULT DECLARATION

Date: 29/09/2024

આથી સર્વે ઉમેદવારોને જણાવવાનું કે તા. 29/9/2024 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ તારીખ 5/10/2024 સુધીમાં કોલેજ વેબસાઇટ પર મુકવામાં આવશે.

Jr. Clerk Recruitment Hall Ticket

Date: 25/09/2024

એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ નવસારી ખાતે તા. ૨૯/૦૯/૨૦૨૪ના રોજ જુનિયર ક્લાર્કની ભરતી સંદર્ભે લેવાનાર પરિક્ષાની હૉલ ટિકિટ આ સાથે સામેલ છે. દરેક પરિક્ષાર્થીઓએ પોતાનું નામ સાથેની હૉલ ટિકિટ ડાઉનલોડ કરી કલર પ્રિન્ટ કાઢી પાસપોર્ટ સાઈઝના ફોટો લગાવી લાવવાની  રહેશે. દરેક પરિક્ષાર્થીઓએ હૉલ ટિકિટમાં આપેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.  

Junior Clerk Recruitment.

Date: 17/09/2024

એચ. આર. શાહ મહિલા આર્ટ એન્ડ કોમર્સ કોલેજ, નવસારીમાં જુનિયર ક્લાર્કની ભરતી માટે તેની પરીક્ષા તારીખ ૨૯/૦૯/૨૦૨૪ને  રવિવારના રોજ સવારે સમય ૧૦:૩૦ થી ૧૨:૩૦ સુધી રહેશે, પરીક્ષા સ્થળ એચ. આર. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કુંભારવાડ, શહીદ ચોક પાસે, નવસારી ૩૯૬૪૪૫. પરીક્ષા હોલમાં આપે પરિક્ષાના ૧ કલાક પહેલા હાજર થવાનું રહેશે.  વધુ માહિતી માટે કોલેજની વેબસાઈટ પર નોટિસ બોર્ડમાં જોતું રહેવું. પરીક્ષાની હૉલ ટિકિટ ટૂંક સમયમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે.  જે આપે ડાઉનલોડ કરી કલર પ્રિન્ટ લઈ તાજેતરનો પાસપોર્ટ સાઈજ ફોટો લગાવી લેતા આવવાનું રહેશે. આ સાથે પરીક્ષા નો અભ્યાક્રમ સામેલ છે..

VNSGU EXTERNAL EXAM FORM FILLING NOTICE FOR SEMESTER 3 & 5 REGULAR.... AND SEMESTER 2-4-6 ATKT.... Contact College Office Immediately..

Date: 13/09/2024

VNSGU EXTERNAL EXAM FORM FILLING NOTICE FOR SEMESTER 3 & 5 REGULAR.... AND SEMESTER 2-4-6 ATKT.... Contact college office immediately..

First Internal Exam Starting From 23rd September, 2024... Check Notice Board For Timetable..

Date: 09/09/2024

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા સંદર્ભ મા એજન્સીઓ એ ટેન્ડર મોકલવા બાબત

Date: 17/08/2024

એચ. આર. શાહ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ, નવસારી મા જુનિયર ક્લાર્કની ભરતી કરવા માટે એજન્સી ને પરીક્ષા ને લગતી તમામ કામગીરી માટે ટેન્ડર પોસ્ટ અથવા રૂબરૂ દક્ષિણા ગુજરાત મહીલા કેળવણી મંડળ ને કોલેજ ના સરનામે તારીખ 14 સપ્ટેમ્બર, 2024 સુધી મા મોકલવા.

F.Y. B.A/B.COM STUDENTS SEM 1 ADMISSION NOTICE

Date: 14/08/2024

T.Y.B.A/B.COM STUDENTS (ATKT) SEM 5 ADMISSION NOTICE

Date: 14/07/2024