WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI

Managed by: Dakshin Gujarat Mahila Kelavani Mandal Near Sahid Chowk, Kumbharwad, NAVSARI - 396 445 phone02637-258140phonemahilacollege100@yahoo.in
Affiliated to Veer Narmad South Gujarat University, Surat
burger-menu

GCAS ADMISSION ROUND 1

Dear students, 

in your GCAS PORTAL you must have received offer letter, you have to come to college from 29/5/25 to 31/5/25, Thursday to Saturday between 8:30 to 1:30, with all necessary documents for confirmation. Further information will be shared tomorrow..

 

પ્રિય વિદ્યાર્થીઓ,

તમારા GCAS પોર્ટલમાં તમને ઓફર લેટર મળ્યો હશે, તમારે તારીખ 29/5/25 થી 31/5/25, ગુરુવાર થી શનિવાર સુધી મા સમય 8:30 થી 1:30 દરમિયાન કોલેજમાં આવવાનું રહેશે, તમારા પ્રવેશનુ કન્ફર્મેશન કરી અને  જરૂરી બધા ડોક્યુમેન્ટ્સ સાથે અચૂક થી હાજર રહેવું.

વધારા ની માહિતી તમને કાલે જણાવી એ..

Regards,

H. R. SHAH MAHILA ARTS AND COMMERCE COLLEGE 

(Grant in aid college)

Near Shahid chowk, Kumbharwad, Navsari 396445

Latest Events

latest-event